તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ઇન્દિરાગાંધી નેશનલ ઓપન યુનિ. દ્વારા માસ્ટર, બેચલર, પી.જી.ડિપ્લોમા,

રાજકોટ | ઇન્દિરાગાંધી નેશનલ ઓપન યુનિ. દ્વારા માસ્ટર, બેચલર, પી.જી.ડિપ્લોમા,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઇન્દિરાગાંધી નેશનલ ઓપન યુનિ. દ્વારા માસ્ટર, બેચલર, પી.જી.ડિપ્લોમા, ડિપ્લોમા અને સર્ટિફિકેટ પ્રોગ્રામ માટે જાન્યુઆરી 2017થી શરૂ થતા નવા સત્રની પ્રવેશ કામગીરી શરૂ કરાઇ છે. ફોર્મ રિજ્યોનલ ઓફિસ અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ, દીવ હેઠળ આવેલા ઇગ્નુના માન્ય સ્ટડી સેન્ટર પરથી મળી શકશે. રિજ્યોનલ સેન્ટર રાજકોટને 7 ડિસેમ્બર સુધીમાં જરૂરી કાગળ પહોંચાડવા. 8થી 28 ડિસેમ્બર લેટ ફી રૂ. 300 સાથે સ્વીકારાશે.

શૈક્ષણિક | ઇગ્નુ દ્વારા જાન્યુઆરી નવા સત્ર માટે પ્રવેશ કામગીરી

અન્ય સમાચારો પણ છે...