તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | નોટોનીતકલીફો વેઠી રહેલા મુસાફરોને તકલીફ પડે તે માટે

રાજકોટ | નોટોનીતકલીફો વેઠી રહેલા મુસાફરોને તકલીફ પડે તે માટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | નોટોનીતકલીફો વેઠી રહેલા મુસાફરોને તકલીફ પડે તે માટે રાજકોટ એસટી બસ સ્ટેન્ડ નં. 1 રિઝર્વેશન વીન્ડો પર સ્વાઇપ મશીન મુકવામાં આવ્યું છે. મશીનનો ઉપયોગ કરી શકતા યાત્રિકો માટે રાજકોટ અેસટી ડિવિઝન દ્વારા 15 ડિસેમ્બર સુધી માત્ર રૂ. 500ના દરની જૂની નોટ સ્વીકારવામાં આવશે તેમ રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામક ડી. એમ. જેઠવાએ જણાવ્યું હતું.

સવલત | એસટી 15 ડિસેમ્બર સુધી જૂની 500ની નોટ સ્વીકારશે

અન્ય સમાચારો પણ છે...