તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | રમતગમતઅધિકારી કચેરી રાજકોટ અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત

રાજકોટ | રમતગમતઅધિકારી કચેરી રાજકોટ અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રમતગમતઅધિકારી કચેરી રાજકોટ અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતગમતનું આયોજન કરાયું હતું. મહાત્મા ગાંધી શૈક્ષણિક સ્કૂલની ગુજરાતી માધ્યમની વિદ્યાર્થિની બોઘરા વિશ્વાએ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને 50 મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ચેરમેન રાજુભાઇ પરીખે બાળાને અભિનંદન પાઠવ્યા હતાં.

સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં મહાત્મા ગાંધી શૈક્ષણિક સ્કૂલની છાત્રા પ્રથમ

અન્ય સમાચારો પણ છે...