તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાલે રાજકોટમાં નિ:શુલ્ક ઓશો ધ્યાન શિબિર

કાલે રાજકોટમાં નિ:શુલ્ક ઓશો ધ્યાન શિબિર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલરોડ પર ફાટક પાસે વૈદવાડીમાં આવેલ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ખાતે તા.27-11ના રોજ 36માં રવિવારે રાબેતા મુજબ બપોરે 3 થી રાત્રે 8:30 સુધી નિ:શુલ્ક ધ્યાન શિબિર તથા સન્યાસ ઉત્સવનું આયોજન કરાયું છે. શિબિરનું સંચાલન ગોંડલના શિક્ષિકા રેખાબેન સરધારા કરશે. સાથે સંધ્યા સત્સંગ, સન્યાસ ઉત્સવ, વિડીયો દર્શન તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભાગ લેવા ઇચ્છતા સાધકો ફોન નં. 94272 54276 ઉપર એસએમએસ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી લે તેવી વિનંતી સ્વામી સત્યપ્રકાશે કરી છે.

અન્ય સમાચારો પણ છે...