તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિલાની રાજકોટ થી તદ્દન નજીક, સાત હનુમાન મંદિર થી અમદાવાદ

વિલાની રાજકોટ થી તદ્દન નજીક, સાત હનુમાન મંદિર થી અમદાવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિલાની રાજકોટ થી તદ્દન નજીક, સાત હનુમાન મંદિર થી અમદાવાદ હાઇવે પર ફકત કિ.મી.ના અંતરે

શ્રેયા વિલા વિકએન્ડ પ્લેસ ડેવલપ કરનારા સહદેવસિંહ વાઘેલાનું શ્રેયા વિલા માત્ર રાજકોટ નહીં , સૌરાષ્ટ્ર નહીં ,પણ ગુજરાત આખાને ગર્વ થાય સ્તરનું છે. ભવ્ય છે જાજરમાન છે. દેવ બિલ્ડર્સ દ્રારા બી.એચ.કે. વિલા બધી અત્યાધુનિક સુવિધા સાથે પ્રોજેકટ તૈયાર થઇ રહયો છે. વિલા ખરીદનારને કલબ હાઉસ, સ્વીમીંગ પુલ રિકલાઇનર ચેર સાથેનું અંદર અદભુત થીયેટર. ટુ ઝેડ ફનર્ચિર મેનેજમેન્ટ તરફથી મળવાનું છે. એર કન્ડીશન,ડાઇનીંગ ટેબલ, કુકીંગ સિસ્ટમથી લઇને ટીવી, બેડ, ફલાવરબેઝ, અને ચેર તથા ઝૂલા સહિ‌ત. જયાં સપૂર્ણ હવા ઉજાસવાળા, લોનેબલ તેમજ ભૂકંપ પ્રતિકારક બાંધકામ દ્વારા વિસ્તારમાં એક વિલા બનાવવામાં આવેલ છે. ઉત્કૃષ્ટ કક્ષાનું મટીરીયલ ઉપયોગમાં લેવામાં આવેલ છે. દેવ બિલ્ડર દ્વારા લકઝરીયસ ૪પ વિકએન્ડ હાઉસ ખૂબ વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ છે. જયાં અત્યાર ના સેમ્પલ હાઉસ તૈયાર થઇ ગયું છે તો તમે વાસ્તવિકતા જાણી શકશો કે દેવ બિલ્ડર શું વસ્તુ આપી રહ્યા છે. તો આજે મુલાકાત કરો.

(૯૦૦ થી ૧ર૦૦ વાર સુધી ના લકઝરીયસ બંગલા)

શ્રેયા વિલા

અન્ય સમાચારો પણ છે...