તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટના કાલાવાડ રોડ પર ખૂબ આધુનિક તથા સગવડતા ધરાવતા વિસ્તારમાં

રાજકોટના કાલાવાડ રોડ પર ખૂબ આધુનિક તથા સગવડતા ધરાવતા વિસ્તારમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના કાલાવાડ રોડ પર ખૂબ આધુનિક તથા સગવડતા ધરાવતા વિસ્તારમાં તથા સુપ્રસિધ્ધ ન્યારી ડેમ જેવા કુદરતી સાનિધ્યમાં બનાવવામાં આવેલો ૭૯ લકઝરીયસ બીએચકે વિલાનો વિશાળ પ્રોજેક્ટ એટલે પામવ્યુ. પામવ્યુ રાજકોટનાં શ્રેષ્ઠ અને દિગ્ગજ બિલ્ડર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રોજેકટ છે. પામવ્યુ વિકએન્ડ વિલામાં સ્વીમીંગ પુલ, જીમ્નેશીયમ, ક્લબ હાઉસ, રેસ્ટોરન્ટ, ડિસ્કોથેક, થીયેટર હોલ જેવી હાઇલાઇફ સ્ટાઇલ એમીનીટીઝ ઉપલબ્ધ છે. અહીંનું સૌથી મોટુ આકષર્ણ છે પામ ટ્રી જે તમને એક લકઝરી લાઇફસ્ટાઇલની અનુભુતી કરાવશે. પામવ્યુ ખરેખર તમારા માટે એક સ્વર્ગ સમાન વિકએન્ડ હોમ બની રહેશે. એકવાર અવશ્ય પધારો અને રૂબરૂ નિહાળો.

પામવ્યુ

અન્ય સમાચારો પણ છે...