તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિપક્ષી નેતા સાગઠિયાનો ઘેરાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલીતોપર થયેલા અત્યાચાર બાદ સૌરાષ્ટ્રના ગામે-ગામ દલીત સમાજ દ્વારા રેલી અને આવેદન આપવાના કાર્યક્રમો સોમવારથી શરૂ થયા છે. દરમિયાન રાજકોટ દલીત સમાજે 80 ફૂટ રોડ પર આવેલા આંબેડકરનગર ખાતેથી રેલી કાઢી હતી અને મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વસરામ સાગઠીયાનો ઘેરાવ કર્યો હતો.

દરમિયાન ભાનુબેન બાબરીયાએ પણ અખબારી યાદીમાં દલીત સમાજ પર થયેલા અમાનવીય અત્યાચારની ઘટનાને વખોડી કાઢી આરોપીઓ સામે કડક પગલા લેવા માંગ કરી છે. આમ ભાજપના મહિલા ધારાસભ્યે મોટાસમઢીયાળાની ઘટના અમાનવીય હોવાનો સ્વિકાર કર્યો હતો. ઉપરાંત સિવિલ હોસ્પિટલ ખાતે ભેગા થયેલા દલિત સમાજના લોકોએ સરકાર પર ભારે રોષા ઠાલવી સમાજ પર થતા દમન સામે સરકાર કોઈ પગલાં નહીં લઈ રહી હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો