તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સામું કેમ જોવે છે તેમ કહી યુવાન પર બે શખ્સોએ છરીના ઘા ઝીંકયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામું કેમ જોવે છે તેમ કહી યુવાન પર બે શખ્સોએ છરીના ઘા ઝીંકયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તિલકપ્લોટમાં રહેતો સંજય વસંતભાઇ પરમાર રવિવારે રાત્રે 11 વાગ્યે તેના ચાર વર્ષના પુત્ર આયુષને રેસકોર્સ ફેરવીને બાઇક પર પોતાના ઘર તરફ જવા નીકળ્યો હતો અને મોચીબજાર ખાડામાં પહોંચ્યો હતો ત્યારે પાછળથી ડબલસવારી બાઇક ધસી આવ્યું હતું. બાઇકમાં બેઠેલા શખ્સોઅે ‘સામું કેમ જોવે છે’, તેમ કહી ઝઘડો કરી સંજયને માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલો કરી બંને શખ્સો બાઇકમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા સંજય પરમારને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો