તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુંદરમએપાર્ટમેન્ટમાં રહેતા નિલેશ વિનયકાંત જોષી સામે નોંધાયેલા રૂ. 80 હજારના ચેક રિટર્ન કેસમાં અદાલતે આરોપીને 1 વર્ષની સજા તેમજ ફરિયાદીને રૂ. 80 હજાર ચૂકવવા હુકમ કર્યો હતો. રૈયારોડ પર ચંદનપાર્કમાં રહેતા ગિરીશકુમાર ગોરધનભાઇ રાયઠઠ્ઠાએ મિત્રના દાવે નિલેશ જોષીને 6 માસની મુદ્દત માટે રૂ. 80 હજાર ઉછીના આપ્યા હતા. 6 માસ પછી નાણાંની ઉઘરાણી કરતાં નિલેશે રૂ. 60 હજાર અને રૂ.20 હજારના બે ચેક આપ્યા હતા. ચેક બેંકમાંથી પરત ફરતાં ગિરીશભાઇએ એડવોકેટ ભગત મારફત અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો