તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણીતાને સાસરિયાંનો ત્રાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાહાટિનામાં પિતાના ઘરે રહેતી શિલ્પાબેન ભરડવાએ રાજકોટમાં જસરાજનગરમાં રહેતા પતિ પ્રતિક નારણ ચાંદેગરા, નારણ પ્રેમજી, દક્ષા ચાંદેગરા, કિશન નારણ અને મિતલ નારણ ચાંદેગરાના નામ આપ્યા હતા. શિલ્પાબેને જણાવ્યું હતું કે, સાસરિયાંઓ ‘તું કરિયાવર ઓછો લાવી છો’ તેમ કહી મેણાં મારી ગાળો ભાંડી ત્રાસ આપતા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો