તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |તબીબ ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં આધુનિક ટેક્નોલોજી વસાવવામાં આગળ વધી રહ્યું

રાજકોટ |તબીબ ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં આધુનિક ટેક્નોલોજી વસાવવામાં આગળ વધી રહ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |તબીબ ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં આધુનિક ટેક્નોલોજી વસાવવામાં આગળ વધી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાં પથરીની બીમારીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હોય રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ લેસર મશીન વસાવી દર્દીનાં શરીરમાં પંક્ચર પાડ્યા વગર હવે સ્ટોનને લેસર વડે સારવાર આપવાનું કાર્ય શરૂ કર્યું છે. લેસર મશીનની દર્દીને સવારે સારવાર આપ્યાં બાદ સાંજે રજા પણ આપી દેવામાં આવે છે. આધુનિક યુગમાં અદ્યતન લેસર મશીન પથરીના રોગ માટે સચોટ અને શ્રેષ્ઠ સારવાર આપવા માટે સક્ષમ હોવાનું હોસ્પિટલનાં ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડો.કમલ પરીખે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...