• Gujarati News
  • National
  • રાજકોટ | કલ્યાણધામયુવક મંડળ અને રાવરાણી પરિવાર દ્વારા 30 સપ્ટેમ્બર

રાજકોટ | કલ્યાણધામયુવક મંડળ અને રાવરાણી પરિવાર દ્વારા 30 સપ્ટેમ્બર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કલ્યાણધામયુવક મંડળ અને રાવરાણી પરિવાર દ્વારા 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર શનિવાર, રવિવાર વિષ્ણુયોગ સપ્તકુંડી હવન અને સરસ્વતી સન્માન સમારોહનું મુકામ દેવચડી. તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ખાતે આયોજન કરાયું છે. 30 સપ્ટેમ્બરના રાતે 9.30 કલાકે લોક ડાયરો યોજાશે. જેમાં ભજનીક પ્રતિકભાઇ ઝરેર, લોક સાહિત્યકાર ભરતદાન ગઢવી, લોક ગાયિકા નિર્મળાબેન બ્લોચ ભજન રજૂ કરશે.

રાવરાણી પરિવાર દ્વારા શનિવાર અને રવિવાર વિષ્ણુ યજ્ઞ અને સરસ્વતી સન્માન સમારોહ