• Gujarati News
  • National
  • રાજકોટ | હિન્દીભાષાના પ્રચાર પ્રસાર અર્થે ઇનોવેટિવ શાળા દ્વારા હિન્દી દિનની

રાજકોટ | હિન્દીભાષાના પ્રચાર-પ્રસાર અર્થે ઇનોવેટિવ શાળા દ્વારા હિન્દી દિનની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | હિન્દીભાષાના પ્રચાર-પ્રસાર અર્થે ઇનોવેટિવ શાળા દ્વારા હિન્દી દિનની ઉજવણી કરાઇ હતી. સુલેખન, શ્રુતલેખન, વાંચન, મુખપાઠ હરીફાઇ યોજાઇ હતી. ભાષાશુધ્ધિ સાથે બાળકોએ સહજ ભાવે સ્ટેજ પર હિન્દીમાં પોતાની વાતને રજૂ કરી હતી. વિજેતાઓને મેડલ અપાયા હતા. નર્સરીથી ધોરણ 9માં શેખ અલ્ફેઝ, ચૌહાણ કાવ્યા, જોષી વરદા, કાનાબાર જીયા, ગડારા એન્જલ, માકડિયા બિરવા, ગઢવી ખુશી, દેસાઇ નીજુ, કાનાબાર જીયા, જાદવ ચેતન, શુક્લ પ્રિયાંશ, કટારીયા દ્રષ્ટી પ્રથમ ક્રમે વિજેતા થઇ હતી.

ઇનોવેટિવ શાળામાં યોજાઇ સ્પર્ધાઓ

અન્ય સમાચારો પણ છે...