રાજકોટ | ગુજરાતટેક્નોલોજીકલ યુનિવર્સિટી આયોજિત રાજકોટ ઝોનનો 7મો યુવક મહોત્સવ
રાજકોટ | ગુજરાતટેક્નોલોજીકલ યુનિવર્સિટી આયોજિત રાજકોટ ઝોનનો 7મો યુવક મહોત્સવ ક્ષિતિજ 2017 લાભુભાઇ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજના યજમાન પદે 6 થી 8 ઓક્ટોબર યોજાશે. 5 કેટેગરીમાં વિવિધ 20 ઇવેન્ટ યોજાશે. મહોત્સવની થીમ કલ્ચર ઓફ ઇનોવેશન રાખવામાં આવી છે. 30 સપ્ટેમ્બરના બપોરે 2 કલાકે કોલેજના ઇમેઇલ xitij@ltiet.com પર એન્ટ્રી ફોર્મ મળી શકશે.
લાભુભાઇ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજમાં ઓક્ટોબરમાં રાજકોટ ઝોનનો યુવક મહોત્સવ