તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | જે.જે.કુંડલિયાઆર્ટસ, કોમર્સ એન્ડ બીબીએ કોલેજના વિદ્યાર્થી સતાપરા માવન

રાજકોટ | જે.જે.કુંડલિયાઆર્ટસ, કોમર્સ એન્ડ બીબીએ કોલેજના વિદ્યાર્થી સતાપરા માવન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જે.જે.કુંડલિયાઆર્ટસ, કોમર્સ એન્ડ બીબીએ કોલેજના વિદ્યાર્થી સતાપરા માવન મુકેશભાઇએ હિન્દી સાહિત્ય પરિષદ અમદાવાદ દ્વારા યોજાયેલી હિન્દી નિબંધ લેખન હરીફાઇ ‘દો પીઢીયો કે બીચકા અંતર’ (જનરેશન ગેપ) વિષય પર નિબંધ તૈયાર કર્યો હતો. જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને આવ્યો હતો. પ્રિન્સિપાલ ડો.યજ્ઞેશ જોષી, હિન્દિના અધ્યક્ષ ડો.એ.ડી.દવે, હિન્દી પ્રવકતા ડો.એમ.જી.ગાધીએ તેને શુભેચ્છા પાઠવી હતી.

હિન્દી નિબંધ હરીફાઇમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું

અન્ય સમાચારો પણ છે...