તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | પૂજાહોબી સેન્ટર દ્વારા ઓપન રાજકોટ હેલ્ધી બેબ અને

રાજકોટ | પૂજાહોબી સેન્ટર દ્વારા ઓપન રાજકોટ હેલ્ધી બેબ અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પૂજાહોબી સેન્ટર દ્વારા ઓપન રાજકોટ હેલ્ધી બેબ અને ફેન્સી ડ્રેસ તથા ડાન્સની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્ટેજ પર બાળકોએ પરફોર્મન્સ કર્યું હતું. ડો.નિરજ ભાવસાર, ડો.વિપુલ શ્રીમાંકર દ્વારા સેમી ફાઇનલ રાઉન્ડમાં બાળકોની આંખ, કાન, વાળ, દાંત, સંપૂર્ણ બોડીની ચકાસણી કરી પસંદગી થયેલા 0-2 વયમાં 20 અને 3 થી 5ના 20 બાળકોએ સ્ટેજ પર કૃતિ રજૂ કરી હતી. એકથી ત્રણ ક્રમે વિજેતા બાળકોનું સન્માન થયું.

પૂજા હોબી સેન્ટર દ્વારા યોજાઇ હેલ્ધી બેબી પ્રતિયોગિતા

અન્ય સમાચારો પણ છે...