તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | વિવેકાનંદયુથ ક્લબ અને થેલિસિમિક્સ ગુજરાત દ્વારા થેલિસિમિયા પીડિત

રાજકોટ | વિવેકાનંદયુથ ક્લબ અને થેલિસિમિક્સ ગુજરાત દ્વારા થેલિસિમિયા પીડિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વિવેકાનંદયુથ ક્લબ અને થેલિસિમિક્સ ગુજરાત દ્વારા થેલિસિમિયા પીડિત બાળકો માટે નિ:શુલ્ક મેગા તબીબી કેમ્પ યોજાયો હતો. 13 વર્ષથી નીચેના 90 બાળકોને એચએલએ નિ:શુલ્ક ધોરણે કરી અપાયો હતો. ડો.પારસ શાહ અને ટીમ દ્વારા થેલિસિમિયા મેજર રોગ અને તેની સારવાર અંગે માર્ગદર્શન અપાયું હતું.

થેલિસિમિયા ગ્રસ્ત બાળકો માટે નિ:શુલ્ક મેગા કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...