• Gujarati News
  • National
  • રાજકોટ | બ્લેકબેલ્ટસુધીની 3 થી 5 વર્ષની કરાટે અને અન્ય

રાજકોટ | બ્લેકબેલ્ટસુધીની 3 થી 5 વર્ષની કરાટે અને અન્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બ્લેકબેલ્ટસુધીની 3 થી 5 વર્ષની કરાટે અને અન્ય માર્શલઆર્ટ્સની નિ:શુલ્ક તાલીમ આપતી શિબિર 26મી ફેબ્રુઆરીથી 10 ભાઇઓ અને 10 બહેનો માટે 3 વર્ષનો રહેવા, જમવા, દરેક પ્રકારની તાલીમ આપતો કોર્સ ઓલ ગુજરાત માર્શલઆર્ટ્સ એકેડમી દ્વારા શરૂ થશે. 19 થી 38 વર્ષ સુધીના ભાગ લઇ શકશે. તાલીમાર્થીઓને ટેસ્ટ લેવાશે. 15 થી 26 ફેબ્રુઆરી સુધીમાં 202 શૈલજા સંકુલ, આમ્રપાલી ફાટક પાસે સંપર્ક કરવો.

રક્ષણ | કરાટે અને અન્ય માર્શલ આર્ટની તાલીમ આપતો કેમ્પ

અન્ય સમાચારો પણ છે...