• Gujarati News
  • National
  • રાજકોટ | ખોડલધામટ્રસ્ટના અગ્રણી અને ચેરમેન નરેશભાઇ પટેલનો અભિવાદન સમારોહ

રાજકોટ | ખોડલધામટ્રસ્ટના અગ્રણી અને ચેરમેન નરેશભાઇ પટેલનો અભિવાદન સમારોહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ખોડલધામટ્રસ્ટના અગ્રણી અને ચેરમેન નરેશભાઇ પટેલનો અભિવાદન સમારોહ રાજકોટ શહેર નાગરિક અભિવાદન સમિતિના નેજા હેઠળ ગુરુવારે યોજાયો હતો. 85થી વધુ સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં ગુણવંતભાઇ ડેલાવાળા, મુકેશભાઇ દોશી, મૌલેશભાઇ પટેલ, ડી.વી. મહેતાના હસ્તે નરેશભાઇ પટેલને સ્મૃતિભેટ અાપી ખોડલધામ જેવા અલૌકીક માતાજીના મંદિરની ભેટ આપવા બદલ બિરદાવ્યા હતા.

બહુમાન | મહંતોની હાજરીમાં ખોડલધામ અગ્રણીનું સન્માન

અન્ય સમાચારો પણ છે...