• Gujarati News
  • National
  • રાજકોટ | જેનિટીકખામીને કારણે દિવ્યાંગ બનેલા હરખાણી પરિવારના મંત્રને જે

રાજકોટ | જેનિટીકખામીને કારણે દિવ્યાંગ બનેલા હરખાણી પરિવારના મંત્રને જે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જેનિટીકખામીને કારણે દિવ્યાંગ બનેલા હરખાણી પરિવારના મંત્રને જે પ્રકારે સારસંભાળ રાખવામાં આવે છે. તેવી સારસંભાળ જેનિટીક ખામી વાળા બાળકોને મળી રહે તે હેતુથી દિવ્યાંગ મંત્રના માતા બીજલબેન જીતેન્દ્રભાઇ હરખાણીએ જિનિયસ સ્કૂલ ખાતે શરૂ થયેલા જિનિયસ સુપર કિડ રીસોર્સ સેન્ટરમાં 35 બાળકોને તાલીમ આપવાનું બીડુ ઝડપ્યું છે. તેઓને ઓપન પેજ એજ્યુકેશન એવોર્ડથી સન્માનિત કરાયા છે.

તાલીમ | દિવ્યાંગ બાળકો માટે શાળામાં રિસોર્સ સેન્ટરનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...