તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગુજરાત સાહિત્ય પરિષદમાં પ્રમુખ પદની ચૂંટણી

ગુજરાત સાહિત્ય પરિષદમાં પ્રમુખ પદની ચૂંટણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતીસાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની ચુંટણી યોજાશે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચૂંટણીમાં ડો.બળવંતભાઇ જાનીએ ઉમેદવારી નોંધાવી છે. પરિષદના હાલના પ્રમુખ સિતાંશુ યશચંદ્ર સમક્ષ ચુંટણી લડવાની ઉમેદવારી ડો.બળવંત જાનીએ નોંધાવી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદની ચુંટણીમાં ભાગ નોંધાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, બિપીન આશર, અંબાદાન રોહડિયા, જેઠાલાલ ચંદ્રવાડિયા વગેરેથી લઇ ભાષા ભવન અને ગારડી રિસર્ચ ઇન્સી.ના સભ્યો, પ્રાધ્યાપકો અને સાહિત્યપ્રમીઓએ ડો.જાનીને જંગી બહુમતી સાથે ઉપરોક્ત પ્રમુખ પદ મેળવી તેવી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...