તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાઇકલ યાત્રિકોનું બહુમાન કરવા રજૂઆત કરાઇ

સાઇકલ યાત્રિકોનું બહુમાન કરવા રજૂઆત કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઐતિહાસિકભારત જોડો યાત્રા 9 હજાર કિમી યોજાઇ હતી. જેમાં 22 રાજ્યના 87 લોકોએ સાઇકલ યાત્રા કરી રાષ્ટ્રીય એકતા, અખંડીતતા, ભાઇચારાની ભાવનાને મજબૂત કરવાનો લોકોને સંદેશો પાઠવ્યો હતો. 1 નવેમ્બર 1988થી 26 માર્ચ 1989 દરમિયાન ઐતિહાસિક ભારત જોડો સાઇકલ યાત્રાનું આયોજન થયું હતું. યાત્રિકોને ભારત અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવા માટે નેશનલ યુથ પ્રોજેક્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. યાત્રિકોનું બહુમાન દેશનું બહુમાન ગૌરવ રૂપ બની શકશે.

અન્ય સમાચારો પણ છે...