તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |ભીમજિયાણીકાંતિલાલમોરારજીભાઇબામણગઢ નિવાસી તે હસમુખભાઇ, સંજયભાઇ, હિતેશ ભાઇના પિતાનું તા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |ભીમજિયાણીકાંતિલાલમોરારજીભાઇબામણગઢ નિવાસી તે હસમુખભાઇ, સંજયભાઇ, હિતેશ ભાઇના પિતાનું તા.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |ભીમજિયાણીકાંતિલાલમોરારજીભાઇબામણગઢ નિવાસી તે હસમુખભાઇ, સંજયભાઇ, હિતેશ ભાઇના પિતાનું તા. 17ના અવસાન થયું છે. ઉઠમણું તા. 21ના સાંજે 4 થી 6 બામણગઢ, પટેલ સમાજ ખાતે તથા રાજકોટમાં તા. 22ના હિતેશભાઇના નિવાસસ્થાન જૂનું સુભાષ શેરી નં-3, કોઠારિયા રોડ ખાતે રાખેલ છે.

સ્વ.વજેશંકરગંગારામજોશીહળવદવાળાના પત્ની ગં.સ્વ.વિજયાબેન જોશીનું તા.17ના રોજ અવસાન થયું છે. બેસણું તા.21ને ગુરુવારના રોજ સાંજના 4 થી 6 દરમિયાન, પંચનાથ મહાદેવના મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

દિપેશભાઇધીરજલાલ નંદાણી (ઉ.વ.45)અને અવનીબેન (ચાંદનીબેન) દિપેશભાઇ નંદાણી (ઉ.વ.43) તે સ્વ.ઠક્કર ધીરજલાલ લક્ષ્મીદાસ નંદાણી અને ગં.સ્વ.ઇન્દિરાબેન ધીરજલાલ નંદાણીના પુત્ર અને પુત્રવધૂ, જામનગરવાળા રમેશભાઇ ગોરધનભાઇ મજેઠિયા અને પદ્માબેન રમેશભાઇ મજેઠિયાના પુત્રી અને જમાઇ, ઉમેશભાઇ, નેહાબેન ઉમેશભાઇ અને બિંદેશભાઇ ધીરજલાલ, મીરાબેન બિંદેશભાઇ નંદાણીના ભાઇ-ભાભી, દીપલભાઇ, ભાવિન ભાઇ રમેશભાઇ મજેઠિયાના બહેન-બનેવી, દેવેનના માતા પિતાનું તા. 17ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા. 19ના સવારે 8.30 કલાકે ઋષિકેશ, પર્ણકુટિર મેઇન રોડ, એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે રાજકોટથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 21ના સાંજે 4.30 થી 5.30 પર્ણકુટિર સોસાયટી હોલ, રાજનગર ચોક પાસે, એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે,

મોરબી|લુહારચમનલાલનાનજીભાઇરાઠોડ (ઉ.વ.51)તે નાનજીભાઇ રાઠોડના પુત્ર અને સ્વ.નરશીભાઇ કલ્યાણજી કવૈયા તથા જયાબેનના જમાઇ અને ચંદુભાઇ, રમણીકભાઇ, છગનભાઇ, મહેશભાઇના બનેવી તેમજ જોશનાબેનના પતિનું તા. 16ના અવસાન થયું છે. બેસણું (પ્રાર્થનાસભા) પિયરપક્ષનું મોરબી માં તા. 21ના સાંજે 4.30 થી 6 વાગ્યે લુહાર જ્ઞાતિની વાડી, શનાળા રોડ, મોરબીમાં રાખેલ છે.

જામખંભાળિયા|સ્વ.મનસુખલાલસવજીભાઇમકવાણા(ઉપલેટાવાળા)ના પત્ની ગં.સ્વ.વિજયાબેન (ઉ.વ.75)તે અજય ભાઇ (ખંભાળિયા), નિલેશ ભાઇ (ભાવનગર), ઇલાબેન (રાજકોટ), મૃદુલાબેન (રાજકોટ), જ્યોતિબેન (ભાવનગર), બીનાબેન ના માતા અને પ્રમોદભાઇ (લંડન), વિનુભાઇ (ઉપલેટા)ના ભાભી અને દિપેનભાઇ, આશીષ, હિતના દાદીમા તા. 18મીએ અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. 21ના સાંજે 4 થી 4.30 ભાઇઅો, બહેનોની રેલવે સ્ટેશન રોડ, પાળેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે.

ધારી|સૌરાષ્ટ્રબાજ ખેડાવાળ બ્રાહ્મણ ધારી નિવાસી રમણીકલાલ મગનલાલ પાઠક (ઉ.વ.82) તે રસિકભાઇ ઉંટવાળાના નાનાભાઇ, લંકેશ, જાગૃતિ, રાજેશના કાકા તેમજ સ્વ. આઝાદ અને આશિષના પિતા તેમજ હર્ષદભાઇ પી.દવેના બનેવીનું તા.17ના અવસાન થયું છે. બેસણું (સાદડી) તા.2ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6, લંકેશ રસિકલાલ પાઠક, સરકારી હોસ્પિટલની પાછળ, લાયબ્રેરી પાસે, ધારી મુકામે રાખેલ છે.

જામનગર|જશવંતરાયપોપટલાલપટેલ( ઉ.વ.78 ) તે સ્વ. પોપટલાલ ઝીણાભાઇના પુત્ર તથા ભાવેશ, યજ્ઞેશ, ધર્મેશના પિતા તથા સુરેશભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. સનતભાઇ, નરેન્દ્રભાઇ, સ્વ. જયંતભાઇ, પ્રદિપભાઇ, રજનીભાઇ, સ્વ. કિરીટભાઇના ભાઇનુ તા. 16 નારોજ થાણામા અવસાન થયુ છે. સદ્દગતનુ શ્રધ્ધાંજલી સભા તા. 21 ના રોજ સાંજે 5 . 30 થી 6 વાગ્યે બહુચરાજીનુ મંદિર , પંચેશ્વર ટાવર પાસે રાખવામા આવ્યુ છે.

મૂળકાલાવડગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ ગુણવંતરાય જેશંકરભાઇ ત્રીવેદી( ઉ.વ.84 ,પુર્વે નિરિક્ષક ) તે હરેશભાઇ, યજ્ઞેશભાઇ, હિરેન ભાઇ, અરૂણાબેન, હર્ષદભાઇ, રક્ષાબેન સુરેશકુમાર ઉપાધ્યાયના પિતા તથા હિતેન્દ્રભાઇના કાકા તથા વિરલના મોટાકાકા તથા આશીષ , ઇરાની,ઇશાની, મીત , જીતના દાદાનુ તા. 18 નારોજ અવસાન થયુ છે. ઉઠમણુ તા. 21 નારોજ સાંજે 5 થી 5.30 વાગ્યે પાબારીહોલ, તળાવની પાળે રાખવામા આવ્યુ છે.

તાલાલા(ગીર)|લખાણીકંચનબેનછોટાલાલા(ઉ.વ.73), તે નીતીનભાઇ(બકાણી), બુધા ભાઇનાં માતા, વિઠલદાસ કેસવજી (ઘુંસીયાવાળા)નાં પુત્રી, વિનુભાઇ દત્તાણીમાં બહેનનું તા.18નાં અવસાન થયું છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.21નાં સાંજે 4 વાગ્યે બીમલેશ્વર મંદિર, હુડકો સોસાયટી, તાલાલા ખાતે રાખી છે.

પીપળવા(ગીર)|ચાંડેરાપરબતભાઇરાણાભાઇ(ઉ.વ.83) તે એસ.પી.ચાંડેરા(સાસણ વન્ય પ્રાણી વિભાગ), ખીમભાઇનાં પિતાનું તા.17નાં અવસાન થયું છે. બેસણું તા.21નાં રામમંદીર, પીપળવા ખાતે રાખ્યું છે.

ઉના|મોઢમાંડલીયાવણિકપારેખ હસમુખલાલ નરોત્તમ દાસ(ઉ.વ.61, રૂડાભાઇ) તે સર્વોદયભાઇ, મનસુખભાઇનાં ભાઇ, અંકિતા, વિવેક, જયનાં પિતા, યોગેશ, પ્રતિકનાં કાકા, ચિરાગકુમારનાં સસરાનું તા.18નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19નાં સાંજનાં 4 થી 6 કલાકે અમારા નિવાસ સ્થાન, ઉન્નતનગર સોસાયટી, ઉના ખાતે રાખી છે.

કોડીનાર|આહિરચંડેરાભીખાભાઇરામસીભાઇ(ઉ.વ.10, છારા નિવાસી) તે હિરાભાઇ (તાલાલા), ધિરૂભાઇનાં પિતા, મનુભાઇ(ઉના), કાળાભાઇ, કમલેશભાઇ, રાહુલભાઇ, ચિરાગ ભાઇનાં દાદાનું તા.16નાં અવસાન થયું છે. બેસણું તા.21નાં નિવાસ સ્થાન, છારા ખાતે રાખ્યું છે.

વેરાવળ|જોટવાહરદાસભાઇ(ઉ.વ.40) તે રાજશી ભાઇ (સોમનાથ મત વિસ્તારનાં માજી ધારાસભ્ય, ગીર-સોમનાથ જિલ્લા પંચાયતનાં સભ્ય), રામસીભાઇ, દેસાભાઇ, મેરામણભાઇનાં ભત્રીજા નું તા.18નાં અવસાન થયું છે. બેસણું તા.21નાં સવારે 9 થી સાંજે 5 કલાકે, નિવાસ સ્થાન, બાયપાસ, ખાતે રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો