તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | અમૃતવિદ્યામંદિર દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | અમૃતવિદ્યામંદિર દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | અમૃતવિદ્યામંદિર દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાલમંદિરથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ લીલા રંગના કપડા પહેરી રંગ, ગુણો વિશેની ઉપસ્થિત લોકોને જાણકારી આપી હતી. બાળકોએ પર્યાવરણ જાગૃતિ માટે વધુમાં વધુ વૃક્ષો વાવા, પાણીનો બગાડ નહીં કરવા સંદેશો પાઠવ્યો હતો.

અમૃત વિદ્યામંદિરમાં ઉજવાયો પર્યાવદરણ દિન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો