તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | રાજકોટજિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડ માનદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાજકોટજિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડ માનદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રાજકોટજિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડ માનદ સેવાની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જે પૈકી તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના રહેવાસી ઉમેદવારો માટે ફિઝિકલ ટેસ્ટ ગોંડલ, કોટડા સાંગાણી, શાપર વેરાવળ, જસદણ વીછિંયા, ભાડલા, લોધિકા, પડધરીમાં 29 જુલાઇના સવારે 6 કલાકે અને જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જામકંડોરણા, પાટણવાવ, વીરપુર માટે 30 જુલાઇના સવારે 6 કલાકે લેવાશે. માનવ સેવા બજાવવા ઇચ્છુક ઉમેદવારોએ અગાઉ 11 જૂન 2016 થી 22 જૂન 2016 સુધીમાં અરજી ફોર્મ ભર્યા હોય તેવા ઉમેદવારોની ટેસ્ટ મવડી પોલીસ હેડ કવાર્ટર રાજકોટ ગ્રામ્ય, કાલાવડ રોડ, નાના મવાની પાસે રાજકોટ ખાતે સ્વખર્ચે આવવાનું રહેશે.

ટ્રાફિક બ્રિગેડ માનદ સેવાની ભરતી પ્રક્રિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો