તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સરકારી કચેરીઓમાં હવે વચેટિયાઓને પ્રવેશબંધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી કચેરીઓમાં હવે વચેટિયાઓને પ્રવેશબંધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંસરકારી કચેરીઓમાં અરજદારોને ગેરમાર્ગે દોરતા તથા રોકડી કરતા વચેટિયાઓ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. રાજકોટની સરકારી કચેરીઓમાં વચેટિયાઓના ટોળેટોળાં જામ્યા હોય છે. અરજદારોને યેનકેન પ્રકારે ફસાવતા આવા તત્વો સામે તંત્ર લાલ આંખ કરી છે. કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી, જિલ્લા પંચાયત, બહુમાળી ભવન, નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ, મહાનગરપાલિકા, તેની ઝોન ઓફિસ, પ્રાંત અધિકારીની કચેરી, તાલુકા મામલતદારની કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓમાં વચેટિયાઓને પ્રવેશ પર તા.5 સપ્ટેમ્બર સુધીનો પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો