તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | કેતુસોશિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય દાંડિયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | કેતુસોશિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય દાંડિયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | કેતુસોશિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય દાંડિયા રાસ, એક્ટિંગ, ડાન્સના નિ:શુલ્ક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ પર્વ નજીક હોય દાંડિયા રાસના શોખીનો માટે ઉપરોક્ત વર્કશોપ ઉપયોગી સાબિત થશે. સાથો સાથ અભિયન વિશે પણ જાણકારી અપાશે. નિ:શુલ્ક વર્કશોપમાં 5 વર્ષથી વધુ વયના કોઇપણ ભાઇઅો, બહેનો ભાગ લઇ શકશે. 21 અને 22 જુલાઇના સાંજે 4 થી 7 વર્કશોપ મહાકાળી માતાજી મંદિર, ગોંડલ રોડ, હોટેલ સામે યોજાશે. કોરિયોગ્રાફર કાવ્યા ચાવડા, સોનુ રાઠોડ, એક્ટર મોડેલ હિતેશ ગણાત્રા, ફિલ્મ ડિરેક્ટર ભરત વેકરિયા તાલીમ આપશે. વર્કશોપમાં જોડાનારને નવરાત્રિ સુધી નિ:શુલ્ક દાંડિયા રાસ શીખવવાનો ચાન્સ અપાશે. સિઝન પાસ, ઇનામ વિતરણ કરવામાંઅ ાવશે. નામ નોંધણી કરાવી લેવાની રહેશે.

રાસ, ગરબા, ડાન્સ, એક્ટિંગના નિ:શુલ્ક વર્કશોપનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો