તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |તપસ્વી સ્કૂલ દ્વારા શાળાના ધોરણ 6 થી 8માં અભ્યાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |તપસ્વી સ્કૂલ દ્વારા શાળાના ધોરણ 6 થી 8માં અભ્યાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |તપસ્વી સ્કૂલ દ્વારા શાળાના ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આગ લાગે ત્યારે કેવી સાવચેતી રાખવી તેના વિશે માહિતી આપતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફાયર બ્રિગેડના સ્ટાફે લાઇવ ડેમોસ્ટ્રેશન કર્યું હતું. કોઇપણ જગ્યાએ ઇમરજન્સી વખતે કેવા કેવા પગલાં લઇ શકાય તેની જાણકારી બાળકોને અપાઇ હતી. આગ લાગે તે માટે કેવી કાળજી રાખવી તેની પણ જાણકારી અપાઇ હતી. મયૂર દલસાણિયા વગેરે હાજર રહ્યા હતા.

પ્રદર્શન | આગ બુઝાવવા માટે ફાયર ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો