તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |એસ.ટી.બસ સ્ટેશન પાછળ, કનક રોડ, કૃષ્ણ ચિકિત્સાલયમાં દર મંગળવાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |એસ.ટી.બસ સ્ટેશન પાછળ, કનક રોડ, કૃષ્ણ ચિકિત્સાલયમાં દર મંગળવાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |એસ.ટી.બસ સ્ટેશન પાછળ, કનક રોડ, કૃષ્ણ ચિકિત્સાલયમાં દર મંગળવાર અને શુક્રવારે બપોરે 3.30 થી 4.30 આયુર્વેદિક તબીબ ઉમેશ પંડયા નિ:શુલ્ક નિદાન કરી જુદા જુદા રોગમાં સારવાર અાપશે. ટ્રસ્ટ તરફથી દવા પણ વિતરણ કરાશે. કેમ્પમાં ચામડીના રોગ, સાંધાના દુ:ખાવા, પેટના દર્દો, શ્વાસના રોગમાં નિદાન કરી સારવાર અપાશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છુકોએ બપોરે 3 કલાકે કેસ કઢાવી લેવો.

આરોગ્ય |આયુર્વેદિક નિદાન તથા સારવાર નિદાન શિબિર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો