તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા PGDHM SEM 2 અને M.Physioનું પરિણામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા PGDHM SEM 2 અને M.Physioનું પરિણામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા PGDHM SEM 2 અને M.Physioનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. PGDHM SEM 2નું પરિણામ 100 ટકા જયારે M.Physioનું 90 ટકા પરિણામ રહ્યું હતું. યુનિવર્સિટી દ્વારા ગત થોડા માસ પૂર્વે લેવાયેલી ઉપરોક્ત બન્ને પરીક્ષાના પરિણામ જાહેર કરાયા છે. વિદ્યાર્થીઓ રીચેરિંક અને રીએસાઇમેન્ટ 29મી જુલાઇ સુધીમાં કરી શકશે. વધુ માહિતી માટે વેબસાઇટનો સંપર્ક સાધવો.

પરિણામ | PGDHM SEM 2 અને M.Physioનું રિઝલ્ટ જાહેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો