વધુ એક બાળલગ્ન અટકાવતું તંત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાગોપાલપાર્ક શેરી નં. 4માં શિવસાગર હોલમાં શાપર વેરાવળમાં રહેતા કાળુભાઇ ભલાભાઇ પરમારના પુત્ર ગોવિંદ (ઉ.વ.20) ના લગ્ન નવલનગર- 9માં રહેતી સગીરબાળા સાથે થતાં હોવાની બાતમી સમાજ સુરક્ષાના અધિકારી કનકસિંહ ઝાલાને મળી હતી. જેના પગલે સમાજ સુરક્ષા વિભાગની ટીમે માલવિયાનગર પોલીસને સાથે રાખીને શિવસાગર હોલમાં તપાસ હાથ ધરી હતી અને બાળલગ્ન અટકાવીને લગ્ન સમારોહમાં વપરાયેલી કાર તથા ડ્રોન કેમેરો પણ કબજે કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...