• Gujarati News
  • National
  • રાજકોટ | ગુર્જરક્ષત્રિય કડિયા સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વાર ગુર્જર ક્ષત્રિય

રાજકોટ | ગુર્જરક્ષત્રિય કડિયા સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વાર ગુર્જર ક્ષત્રિય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગુર્જરક્ષત્રિય કડિયા સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વાર ગુર્જર ક્ષત્રિય સમાજના એલ.કે.જીથી ડિગ્રી સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ટકાવારીના આધારે પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાશે. માર્કશીટની નકલ, પાસપોર્ટ ફોટા સાથેની વિગત જી.કે.એસ.ટ્રસ્ટ.કાર્યાલય, વૈશાલીનગર-7, રૈયારોડ ખાતે સવરે 10 થી 7 સુધીમાં પહોંચાડવાની રહેશે. વધુ માહિતી માટે પરાગભાઇ સોલંકી, વિવેકભાઇ ટાંકનો સંપર્ક સાધવો.

ગુર્જર ક્ષત્રિય કડિયા વિદ્યાર્થીને ઇનામ અપાશે

અન્ય સમાચારો પણ છે...