• Gujarati News
  • National
  • જન્માષ્ટમી મહોત્સવને અનુલક્ષી ધ્વજારોહણ

જન્માષ્ટમી મહોત્સવને અનુલક્ષી ધ્વજારોહણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બ્રહ્મસેનાપ્રેરીત હિન્દ મહોત્સવ સમિતિ અને વિવિધ સંસ્થાઓલ સમાજના અગ્રણીલ સંગઠનના સભ્યો દ્વારા 29 અને 30 જલાઇના સામાકાંઠા વિસ્તારમાં ધ્વજારોહણના કાર્યક્રમનું જન્માષ્ટમી મહોત્સવને અનુલક્ષી આયોજન કરાયું છે. શિતળા માતાજીના મંદિરે કાર્યક્રમ યોજાશે. મેઘરાજાના વિરામ અંગે પણ માતાજીને પ્રાર્થના કરાશે. બ્રહ્મસેનાના અધ્યક્ષ જગદીશભાઇ રાવલની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...