યમુનાજીની લોટી શણગાર તથા પાઠ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સદ્દગુરુલોહાણા મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસને અનુલક્ષી બહેનો માટે ધાર્મિક કાર્યક્રમ યોજાશે. 1 ઓગસ્ટને મંગળવારે સાંજે 4 થી 6.30 દરમિયાન સભ્ય બહેનો યમુનાજીની લોટી શણગાર અને પાઠ રાતિયા હનુમાનજી મંદિર, શંખેશ્વર મહાદેવ મેદાન, 3-ધ્રુવનગર ખાતે રાખવામાં આવ્યા છે. કાર્યક્રમમાં વીણાબેન પાંધી, ઉષાબેન દક્ષિણી, કાશ્મીરાબેન દક્ષિણી તથા પ્રીતીબેન પારેખ અને અન્ય અગ્રણીઓ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...