• Gujarati News
  • National
  • હિ.યુ. વાહિની દ્વારા શોભાયાત્રાનું સ્વાગત

હિ.યુ. વાહિની દ્વારા શોભાયાત્રાનું સ્વાગત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સતચિત આત્મન શતાબ્દી આવિભાર્વ મહોત્સવ સમિતિ દ્વારા 28 જુલાઇના શોભાયાત્રાનું આયોજન કરાયું છે. શોભાયાત્રા સવારે 9 કલાકે સત્યયુગ રામજી મંદિર, ન્યાલ ભગત આશ્રમથી આરતી, પૂજન વિધિ બાદ શરૂ કરાશે. બપોરે 12 કલાકે ગોંડલ રોડ, માલવિયા વાડી ખાતે વિશે આરતી, મહાપ્રસાદ યોજાશે. હિન્દુ યુવા વાહિની રાજકોટ દ્વારા ભક્તિનગર સર્કલે સવારે 9 કલાકે સ્વાગત સન્માન કરશે. હરપાલસિંહ જાડેજા, ઇશ્વરચંદ્ર શર્મા, રાજેન્દ્રભાઇ ઉમરાણીયા વગેરે શોભાયાત્રામાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...