તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ ગુજરાતી ફિલ્મોના શૂટિંગ માટેનું સ્થળ બન્યું

રાજકોટ ગુજરાતી ફિલ્મોના શૂટિંગ માટેનું સ્થળ બન્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતીફિલ્મોના વધતા ટ્રેન્ડ માટે રાજકોટ ફિલ્મોની શૂટિંગ માટેનું મનપસંદ સ્થળ સાબિત થઇ રહ્યું છે. કલાકારોએ રાજકોટને ફિલ્મોના શૂટિંગ માટેનું આદર્શ સ્થળ ગણાવ્યું હતું. કોલેજ લાઇફ પર બનતી નવી ફિલ્મોમાં યુવા પેઢીના આશા અરમાનોને વણીને બનતી ફિલ્મો રાજકોટ જેવા લોકેશનોને કારણે બહુ ટૂંકા બજેટમાં બની રહી છે.

આગામી ગુજરાતી અર્બન ફિલ્મ પિકનિકના કલાકારો જયેશ ઠાકોર તેમજ કાજલ ભાર્ગવ સહિતનાએ દિવ્ય ભાસ્કર કાર્યાલયની મુલાકાત લીધી હતી. કલાકારોએ રાજકોટને ગુજરાતી ફિલ્મોના લોકેશન તરીકે આદર્શ ગણાવ્યું હતું.

કોલેજ લાઇફ પર બનશે ગુજરાતી ફિલ્મ

ફિલ્મોને મનપસંદ લોકેશન મળી રહે છે

અન્ય સમાચારો પણ છે...