તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પરિણીતાએ ફાંસો ખાઇ જીવાદોરી કાપી નાખી

પરિણીતાએ ફાંસો ખાઇ જીવાદોરી કાપી નાખી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: 150ફૂટના રોડ પર શ્રીરામ પાર્કમાં રહેતા નયનાબેન લાલજીભાઇ સભાયાએ બુધવારે ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. નયનાબેનના પતિ લાલજીભાઇ બુધવારે સુરત ગયા હતા અને બંને સંતાન શાળાએ ગયા હતા ત્યારે નયનાબેને પગલું ભરી લીધું હતું. બંને સંતાન સાંજે સ્કૂલેથી ઘરે આવ્યા ત્યારે માતાનો મૃતદેહ નજરે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...