તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર દ્વારા છેલ્લા 27 રવિવારથી

રાજકોટ |ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર દ્વારા છેલ્લા 27 રવિવારથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર દ્વારા છેલ્લા 27 રવિવારથી નિ:શુલ્ક ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત 2 ઓક્ટોબરને રવિવારે સાંજે 4 થી 8.30 દરમિયાન શિબિરના સંચાલક હૈદરાબાદના નાગેન્દ્રકુમાર દ્વારા ધ્યાન શિબિર, સંધ્યા સત્સંગ, વીડિયો દર્શન કરાવાશે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં જોડાવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, 4 વૈદવાડી, ગોંડલ રોડ ખાતે સંપર્ક સાધવો.

ધાર્મિક| ઓશો ધ્યાન મંદિરે ધ્યાન શિબિર, સંન્યાસ ઉત્સવ યોજાશે

અન્ય સમાચારો પણ છે...