તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |જિલ્લા સૈનિક આરામગૃહ, પોલીસ હેડ ક્વાર્ટર પાછળ, સૂર્યોદય માજી

રાજકોટ |જિલ્લા સૈનિક આરામગૃહ, પોલીસ હેડ ક્વાર્ટર પાછળ, સૂર્યોદય માજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |જિલ્લા સૈનિક આરામગૃહ, પોલીસ હેડ ક્વાર્ટર પાછળ, સૂર્યોદય માજી સૈનિક મહામંડળ રાજકોટ ખાતે તા. 2 ઓક્ટોબરના શહીદ સૈનિકોને શ્રધ્ધાંજલિ અપાયા બાદ માસિક મિટિંગનું આયોજન કરાયું છે. શહેરના સર્વે માજી સૈનિકોને બેઠકમાં હાજરી આપવા પ્રમુખની યાદીમાં જણાવવામાં આવ્યું છે. સાથે બેઠકમાં પ્લોટધારકોને ખાસ હાજરી આપવા જણાવાયું છે. બેઠકમાં ઇસીએચએસનું દવાખાનું ચાલુ થઇ ગયેલ હોય તેની જાણકારી પણ અપાશે.

બેઠક | સૂર્યોદય માજી સૈનિક મહામંડળની મિટિંગ યોજાશે

અન્ય સમાચારો પણ છે...