તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બોર્ડની પરીક્ષાના ફોર્મ 31મી સુધી ભરાશે

બોર્ડની પરીક્ષાના ફોર્મ 31મી સુધી ભરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી તમામ માન્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો પાસે 2017માં યોજાનાર ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો પહેલી ઓક્ટોબરથી ઓનલાઇન મંગાવાય છેે. જેની અંતિમ તારીખ 31મી ઓક્ટોબર છે. ધો.10 અને 12 સામાન્ય પ્રવાહ પરીક્ષામાં ઉપસ્થિત થનાર નિયમિત, રિપીટર તથા પૃથક, ખાનગી નિયમિત ખાનગી રિપીટર ઉમેદવારોના આવેદનપત્રો બોર્ડની વેબસાઇટ પરથી 1 ઓક્ટોબરથી ઓનલાઇન ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...