તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આતંકવાદીઓએ ઉરીમાં હુમલો કરીને ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવ્યા હતા.

આતંકવાદીઓએ ઉરીમાં હુમલો કરીને ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવ્યા હતા.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આતંકવાદીઓએ ઉરીમાં હુમલો કરીને ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવ્યા હતા. ઘટના બાદ બુધવારે મધરાતે ભારતીય સેનાના વીરજવાનોએ આતંકવાદીઓના કેમ્પને ટાર્ગેટ બનાવી કરેલા હુમલામાં અનેક આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. ભારતીય સેનાની કામગીરી વધાવવા માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા ગુરુવારે કોર્પોરેશન ચોક ખાતે આતશબાજી કરી ઉજવણી કરી હતી.

આતંકીવાદીઓના કેમ્પના સફાયાને ભાજપે વધાવ્યો

અન્ય સમાચારો પણ છે...