તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | સરગમલેડિઝ ક્લબ દ્વારા 1થી 10મી ઓક્ટોબર સુધી ગોપીરાસોત્સવ,

રાજકોટ | સરગમલેડિઝ ક્લબ દ્વારા 1થી 10મી ઓક્ટોબર સુધી ગોપીરાસોત્સવ,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સરગમલેડિઝ ક્લબ દ્વારા 1થી 10મી ઓક્ટોબર સુધી ગોપીરાસોત્સવ, યાજ્ઞિક રોડ, ડી.એચ.કોલેજના મેદાનમાં યોજાશે. ઓશો બિટ્સ ઓરકેસ્ટ્રાના મહેશભાઇ ગોસ્વામી અને ટીમ અને ગાયક કલાકારો રાસ ગરબાની ધૂમ મચાવશે. ફોર્મ માટે સરગમ ક્લબ, યાજ્ઞિક રોડ, કોઇન્સ કોર્નર ત્રીજો માળ, સરગમ હેલ્થ કેર સેન્ટર, જાગનાથ મંદિર ચોક અને લાઇબ્રેરી, એવરેસ્ટ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે સંપર્ક સાધવો. તેમ ગુણવંતભાઇ ડેલાવાળાએ યાદીમાં જણાવ્યું છે.

બહેનો માટે ગોપીરાસોત્સવનું આયોજન

અન્ય સમાચારો પણ છે...