તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | માતૃવીરબાઇ મહિલા આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા આંતર કોલેજ

રાજકોટ | માતૃવીરબાઇ મહિલા આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા આંતર કોલેજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | માતૃવીરબાઇ મહિલા આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા આંતર કોલેજ બહેનોની જૂડો સ્પર્ધા આગામી 29મી સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી. જેની તારીખમાં ફેરફાર કરતા હવે ઉપરોક્ત સ્પર્ધા 16મી ઓક્ટોબરના રમાશે. સંબંધી કોલેજની બહેનોએ નોંધ લેવા કોલેજના પ્રિન્સિપાલ ડો.એ.સી.શાહ, શા.શિ.અધ્યાપકચૌહાણે યાદીમાં જણાવ્યું છે.

આંતર કોલેજ બહેનોની જૂડો સ્પર્ધાની તારીખમાં ફેરફાર

અન્ય સમાચારો પણ છે...