તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ડો.હેડગેવારજન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા રવિ પાર્ક વિસ્તારમાં

રાજકોટ | ડો.હેડગેવારજન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા રવિ પાર્ક વિસ્તારમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ડો.હેડગેવારજન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા રવિ પાર્ક વિસ્તારમાં શિવાજી પ્રભાત શાખાના સ્વયં સેવકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ડો.હેડગેવરા જન્મ શતાબ્દી સેવા સમિતિ તરફથી નિ:શુલ્ક લાકડાના પીંજરા અપાયા હતા. કાર્યક્રમમાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. ઉપરાંત કૃષ્ણનગર સ્થિત, સહજાનંદ સ્કૂલમાં વૃક્ષ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

રવિ પાર્કમાં વૃક્ષારોપણ

અન્ય સમાચારો પણ છે...