તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | જુલાઇમહિનામાં લેવાયેલી BSc (નર્સિંગ) સેકન્ડ યરનું પરિણામ મંગળવારે

રાજકોટ | જુલાઇમહિનામાં લેવાયેલી BSc (નર્સિંગ) સેકન્ડ યરનું પરિણામ મંગળવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જુલાઇમહિનામાં લેવાયેલી BSc (નર્સિંગ) સેકન્ડ યરનું પરિણામ મંગળવારે મોડી સાંજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 69.93 ટકા વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે. રીચેકિંગ માટે 7 ઓક્ટોબર સુધીમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. ઉપરોક્ત પરિણામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પર અપલોડ કરી દેવાયાનું પરીક્ષા નિયામકે જણાવ્યું છે.

શૈક્ષણિક | BSc (નર્સિંગ) સેકન્ડ યરનું પરિણામ જાહેર કરાયું

અન્ય સમાચારો પણ છે...