તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાસની રમઝટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાસની રમઝટ

રાજકોટ જિલ્લા રમતગમત વિભાગ હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટ જિલ્લાની રાસ-ગરબા સ્પર્ધા યોજાઇ હતી. સ્પર્ધામાં અર્વાચીન અને પ્રાચીન ગ્રૂપમાં કુલ 9 ગ્રૂપના 480 ખેલૈયાઓએ પ્રાચીન અને અર્વાચીન રાસ-ગરબાની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. સ્પર્ધામાં ખેલૈયાઓએ વિવિધ પ્રાચીન રાસ રજૂ કરી રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...