• Gujarati News
  • National
  • જિમ્નાસ્ટિક યોગા સ્પર્ધાનું આયોજન

જિમ્નાસ્ટિક યોગા સ્પર્ધાનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિમ્નાસ્ટિક યોગા સ્પર્ધાનું આયોજન

રાજકોટ | પૂજાહોબી સેન્ટર અને ઓલ ઇન્ડિયા યોગ સ્પોર્ટસ એસોસિએશન દ્વારા પ્રથમ વખત ઓપન સૌરાષ્ટ્ર જિમ્નાસ્ટિક યોગા અને સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા માગતા વાલીઓ તથા બાળકોએ પાસપોર્ટ સાઇઝના ફોટા તથા બર્થ સર્ટિફિકેટની ઝેરોક્સ પૂજા હોબી સેન્ટર, અક્ષર માર્ગ પાસે સવારે 10 થી 1 તથા સાંજે 5 થી 8 ની વચ્ચે ફોર્મ ભરવા માટે સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...