• Gujarati News
  • National
  • રાજકોટ | સમસ્તભાલાળા પરિવાર રાજકોટ દ્વારા 18મો વિદ્યાદાન પારિતોષિક સરસ્વતી

રાજકોટ | સમસ્તભાલાળા પરિવાર રાજકોટ દ્વારા 18મો વિદ્યાદાન પારિતોષિક સરસ્વતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સમસ્તભાલાળા પરિવાર રાજકોટ દ્વારા 18મો વિદ્યાદાન પારિતોષિક સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. મુખ્યવક્તા તરીકે સ્વામી દેપ્રકાશજી યોગેશ્વરદાસજી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થી ભાઇઓ, બહેનોને વ્યસન મુક્ત રહેવા અને અભ્યાસમાં મન કેન્દ્રી કરવા જરૂરી સુચનો કર્યા હતા. 151 તેજસ્વી વિદ્યાર્થીને ઇનામ અપાયા હતા. દાતા માનવજીભાઇ કામનજીભાઇ ભાલાળા, અશોકભાઇ, પોપટભાઇ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...