તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | ‘લુપ્તથતા પ્રાણીઓ’ વિષય પર જીનિયસ ઇગ્લિંશ મીડિયમ સ્કૂલના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ‘લુપ્તથતા પ્રાણીઓ’ વિષય પર જીનિયસ ઇગ્લિંશ મીડિયમ સ્કૂલના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ‘લુપ્તથતા પ્રાણીઓ’ વિષય પર જીનિયસ ઇગ્લિંશ મીડિયમ સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરાઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ બ્રિટીસ કાઉન્સિલના પ્રોજેક્ટ સાથે જોડાયા છે. વિદ્યાર્થીઓએ પ્રદ્યુમન પાર્કની મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટને અનુલક્ષી યુનિ.ના બાયોસાયન્સ વિભાગમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ પક્ષીઓ, જાત વિશે જાણકારી મેળવી હતી.

લુપ્ત થતાં પ્રાણીઓ પર પ્રોજેક્ટ તૈયાર કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો