તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

તાલુકાનાહલેન્ડા ગામમાં મનસુખભાઇ કાનાણીની વાડીમાં ખેતી કરતા હીરાલાલ જીતુભાઇ બાંભણિયા (ઉ.વ.30)નું શનિવારે જંતુનાશક દવાની ઝેરી અસરથી મૃત્યુ નીપજ્યું હતું. હીરાલાલ બાંભણિયા શનિવારે વાડીએ ઊભા પાક ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો હતો ત્યારે દવાની ઝેરી અસર થતાં તેને વધુ સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...